કેમ છો મિત્રો ? મજામાં હશો ! કૃપા ગુણ વાળા ક્રાંતિવીર ના બે ભાગ પછી ફરી પાછા આજે મળી રહ્યા છીએ એક નવા વિષય અને એક નવી વાત સાથે.વાતનો વિષય ઉપર ટાઇટલ માં જણાવેલો જ છે.તો હવે આવિએ મુદ્દા પર.
આ વોટ્સઅપ શું છે? હું મારી વાત કરું તો ખરેખર આ વોટ્સઅપ એટલે "ઓનલાઇન ઉલ્ટી" કરવાનું વોશ બેસિન છે.આખા દિવસમાં લાખો,કરોડો, અરબો,ખરબો લોકો અહીં ઉલ્ટી કરતા હશે. આ વોટ્સઅપ માં એક સુવિધા છે સ્ટેટ્સ મૂકવાની. આ સ્ટેટ્સ માં તમે શબ્દો, ફોટો, વિડિયો જેવી વસ્તુઓ મૂકી શકો છો.
જો હવે તમે ધ્યાન થી નિરીક્ષણ કરશો તો ખ્યાલ આવશે કે આ સ્ટેટ્સ જોવા વાળા લોકોના ત્રણ પ્રકાર હોય છે. (મારા મંતવ્ય મુજબ હો !) કયા ત્રણ પ્રકાર ?? તો આવો જોઈએ દરેક વિશે.
૧) ખરેખર જોવા વાળા લોકો:- આ એવા લોકો છે જે તમારી સાથે લાગણીથી જોડાયેલા છે. તમે કોઈ પણ સ્ટેટ્સ મૂકો એટલે તરત જ એ એમનું રી એક્શન જણાવે જો ઓનલાઇન હોય તો. એટલે કે એ તરત જ જણાવે કે તમારું સ્ટેટસ ગમ્યું કે નહિ ? ગમે તો લાઈક કરી દે અને જો ના ગમે તો તરત જ કૉમેન્ટ કરીને જણાવે કે તમારું આ સ્ટેટ્સ ગમ્યું નથી. એટલે કે આ લોકો ખૂબ જ નિખાલસ સ્વભાવ વાળા લોકો હોય છે.
હવે જોઈએ આપણે બીજો પ્રકાર !
૨) તમે એમના સ્ટેટ્સ જુઓ છો એટલે એ તમારા સ્ટેટ્સ જુએ છે:- આ લોકો ખરેખર વેપારી વૃત્તિ ધરાવતા લોકો હોઈ છે. એમને તમારા કોઈ પણ સ્ટેટ્સ માં રસ નથી હોતો. એમને માત્ર એમની વાહવાહી માં જ રસ હોય છે. જો તમે એમના સ્ટેટ્સ પર કૉમેન્ટ કરો તો એ તરત જ તમારા સ્ટેટ્સ પર જયીને કૉમેન્ટ કરીને સાટું વાળી આપે છે. બાકી એ કોઈ દિવસ તમારા સ્ટેટ્સ સુંઘશે પણ નહિ. એટલે કે આ લોકો એક હાથ સે લો ઔર એક હાથ સે દો વાળા લોકો હોઈ છે.
હવે આવે છે ત્રીજો અને સૌથી ખતરનાક પ્રકાર !
૩) તમારા નંબર સેવ છે એટલે પરાણે સ્ટેટ્સ જોવા પડે છે:- આ ખરેખર ખતરનાક પ્રકાર છે. આ લોકો મહા આળસુ હોઈ છે તમે ગમે તેટલું સારું સ્ટેટ્સ મૂકો કોઈ દિવસ લાઈક નો કરે. ઉલ્ટાનું તમે એમનું સ્ટેટ્સ લાઈક કરો તો પણ તમને કોઈ જાતનો ભાવ નો આપે. આ લોકો તમારા સ્ટેટ્સ માત્ર એટલા માટે જ જુએ છે કારણ કે તમારા નંબર એમના મોબાઈલ માં સેવ છે એટલે, બાકી એમને તમારા માં કે તમારા સ્ટેટ્સ માં કોઈ પણ રસ નથી
( તા. ક. અહી ઉપર જણાવેલ ત્રણ પ્રકાર સિવાય એક અપવાદ વાળો પ્રકાર છે. એ છે જીબી વોટ્સઅપ વાળો પ્રકાર. આ એવા લોકો છે જે તમારું સ્ટેટ્સ જોઈ લેશે તોપણ તમને ખબર નહિ પડે ! આ લોકો isis ના સ્લીપર સેલ એજન્ટ જેવા હોઈ છે.)
તો મિત્રો કેવા લાગ્યા આ ત્રણ પ્રકાર ? કૉમેન્ટ કરીને જણાવજો
આ લેખને તમારા ફેસબુક અને વોટ્સએપ પર શેર કરી શકો છો !
મને નીચે જણાવેલ સોશ્યલ મીડિયામાં ફોલો કરી શકો છો !
https://www.matrubharti.com/amitgirigoswami9388
https://www.facebook.com/amitgirigoswami95
https://www.instagram.com/amitgirigoswami95
https://twitter.com/AmitgiriA9
https://telegram.me/amitgirigoswami9594
https://gujarati.pratilipi.com/user/8201jne9g4?utm_source=android&utm_campaign=myprofile_share

જોરદાર લખ્યું હો ગીરીબાપુ.....શત પ્રતિશત સત્ય.
ReplyDeleteઆપના આશીર્વાદ છે સાહેબ
Deleteમારો પ્રકાર એવો છે કે મારા સ્ટેટ્સ બધા જુએ..બધાને બતાવું..પણ હું એક પણ કોન્ટેકટ નું સ્ટેટ્સ ક્યારેય ન જોઉં.
ReplyDeleteGb WhatsApp
Deleteઆ નવું જાણવા મળ્યું...
ReplyDeleteહું પણ ક્યારેક જ સ્ટેટ્સ ખોલું છું😃
😊
DeleteJordar.....
ReplyDeleteવાહ.. સચોટ મુલ્યાંકન કર્યું હો.. લખતા રહો
ReplyDeleteઆભાર CRC ઝાલા સાહેબ
DeleteGB Squad na members chi ame... chata pan savare status list ma Single tap kari ne Pachi Brush karva javanu... Morning ma Koi na vicharo k status ni effect aapda par na thai etle...
Deleteand by the way Mr Giri your works is Too Good... Carry on... Femous like Carry Minati... ��
આભાર વાઘેલા બાપુ
DeleteLike n comant bhadu vatkevavar j lage
ReplyDeleteLike, Comments bhadhu vatki wevar jevu lage
Delete👌
ReplyDelete👌👌👌👌
ReplyDeleteJordar
ReplyDelete