Saturday, December 28, 2019
ક્રોધ ! માણસ નો મિત્ર કે શત્રુ ??
Friday, December 27, 2019
રોલ નંબર ૫૬
ઘણા સમય થી લખવાનો સમય નથી મળ્યો પણ આજે સમય કાઢ્યો છે. આજે વાત કરવી છે એક ફિલ્મ વિશે. ફિલ્મ નું નામ કદાચ તમે ના પણ સાંભળ્યું હોઈ પણ આ ફિલ્મ જોવા જેવું છે ખાસ કરીને માતા પિતા એ અને આજના શિક્ષકો એ. ફિલ્મ ની શરૂઆત એક મકાન ના રવેશ માં ઉભા ઉભા વાતો કરતા એક ભાઈ અને બહેન નજરે પડે છે. ફિલ્મ નું મુખ્ય પાત્ર એટલે શની નામનો એક વિદ્યાર્થી. જે ભણવામાં હોંશિયાર છે પણ એને એક સમસ્યા છે અને એ સમસ્યા એટલે એનું તોતડા પણું ! ક્લાસ માં જ્યારે શિક્ષક એનો રોલ બોલે હાજરી પુરવા માટે ત્યારે એને પરસેવો છૂટવા લાગે છે કારણ કે બધા વચ્ચે એ "યસ સર" આ બે શબ્દો પણ સરખા બોલી શકતો નથી. ફિલ્મ માં એક બાળકની બોલવાની સમસ્યા ના લીધે એને અન્ય વિધાર્થીઓ તરફથી કેવી કેવી તકલીફો સહન કરી છે એની વાત વણી લેવામાં આવી છે. શની એ સ્કુલ એ જવું ના પડે એટલા માટે પોતાની સાઈકલ માથી રોજ હવા કાઢી નાખવાના કારનામા કરે છે. ફિલ્મ ખૂબ ધીમી ગતિએ આગળ વધે છે એટલે ખાસ તમને જકડી રાખે એવું કોઈ કારણ આમાં મળશે નહિ. ૬૦ દિવસથી ભાગેલો શની પાછો ઘરે ફરશે કે નહિ એના પર આખી ફિલ્મ ની વાર્તા રહેલી છે. બહુ સારી તો નહિ પણ મધ્યમ કક્ષા ની ફિલ્મ ગણી શકાય. જો ફિલ્મ જોવાનો શોખ હોય તો એક વાર જોઈ નાખવામાં કોઈ વાંધો નથી !
તમે આ ફિલ્મ જોઈ લીધી હોય તો એના વિશે તમારા વિચારો અહી જણાવી શકો છો !
તમે આ ફિલ્મ જોઈ લીધી હોય તો એના વિશે તમારા વિચારો અહી જણાવી શકો છો !
Subscribe to:
Posts (Atom)
નામકરણ : આધુનિકતા થી મૂળ તરફ પ્રયાણ
અરે ઓ સાંભા કિતને આદમી થે?? આ સંવાદ સાંભળીને કોણ યાદ આવે ?? યસ એકદમ સાચું... ગબ્બર યાદ આવે ! જાની...... આ એક શબ્દ સાંભળી ને જોયા વગર કહી ...
-
મિત્રો આપણે બધા જ્યારે પણ "સૈનિક" , "ફૌજી" આવા શબ્દ વાંચીએ કે સાંભળીયે ત્યારે આપણે કેવી ફિલિંગ આવે છે ??? એક પડછંદ કા...
-
કેમ છો મિત્રો ? મજામાં હશો ! કૃપા ગુણ વાળા ક્રાંતિવીર ના બે ભાગ પછી ફરી પાછા આજે મળી રહ્યા છીએ એક નવા વિષય અને એક નવી વાત સાથે.વાતનો વિષય...
-
આપણે બધા ક્યારેક ને ક્યારેક પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા ગયા જ હશું ! ભલે ડીઝલ પણ ત્યાં મળતું હોઈ તો પણ કહેવાય તો એને પેટ્રોલ પંપ જ ! હા...
-
ખરેખર આજે લખવાની શરૂઆત ક્યાંથી કરવી એ જ મને ખબર નથી. મગજમાં અત્યારે જેટલો ગુસ્સો છે એને શબ્દ સ્વરૂપ આપીશ તો આપણા સામાજિક કહેવાતા ઘણા લોકો...
-
વ્યક્તિ વિશેષ ના પહેલા અંક માં આપણે ભારતના પાંચમા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજિત ડોભાલ સાહેબ ને મળ્યા ! આજના આ વિશેષ અંક માં આપણે મળ...
-
નાનો હતો ત્યારે સ્કૂલે સાઈકલ પર, મુકવા આવતા પપ્પા ! નોકરી પડતી મૂકીને મને પાછા તેડવા આવતા પપ્પા ! રિઝલ્ટ સ્કુલનું જોઈને માર...
-
ડિસક્લેમર: જો તમે ભૂતકાળમાં ધો 10 કે 12 માં બોર્ડના ટોપર રહી ચૂક્યા હો, તમારા સંતાન ટોપ 10 માં રહી ચૂક્યા હોય, તમારા પરિવાર માથી કોઈ ટોપ ...
-
પ્રકાશન તારીખ : ૮/૧૧/૨૦૧૮ દિગ્દર્શક : વિજય શંકર આચાર્ય પ્રમાણપત્ર : યુ/અ સમય મર્યાદા : ૨ કલાક , ૪૪ મિનિટ સંગીત દિગ્દર્શક : અજય...
-
"એ ડફોળ ખબર નથી સાહેબની ઑફિસમાં પૂછ્યા વગર ન જવાય" - બોલી રહ્યો છે એક હવાલદાર. જગ્યા છે ફૂલવા ગામની એસ.પી. કચેરી અને સમય છે બપો...
-
ઘણાં સમય પછી કશુ લખવાનો સમય મલ્યો છે. લખવાનુ મન તો રોજ થાય છે પણ લખવા માટે સમય નથી રહેતો. આજે વાત કરવી છે મારી શાળાની ! પ્રાથમિક શાળા બોદવા...

