મૂળ જામનગર ના અને હાલ નર્મદા જિલ્લા ના સાગબારા તાલુકા ના બોદવાવ ગામે ધો ૬ થી ૮ ના સામાજિક વિજ્ઞાન વિષયના નવનિયુક્ત શિક્ષક શ્રી અમિત ગીરી ગોસ્વામી દ્વારા બાળકો માં રાષ્ટ્ર ભાવના વિકસે એ હેતુ માટે ભારત માતાની તસવીર શાળાને અર્પણ કરવામાં આવી. આ તકે શાળા ના મુખ્ય શિક્ષક અને અન્ય શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
જય હિન્દ |
No comments:
Post a Comment